Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Iscon Bridge : જેગુઆરના માલિક ક્રિશના પિતા હિંમાશુ સામે પણ 400 કરોડની ઠગાઇની CBI તપાસ

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. દરમિયાન તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો...
Advertisement

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. દરમિયાન તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે છે અને ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે 400 કરોડની ઠગાઇની CBI તપાસ થઇ છે.આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડોવાયેલો છે.

Advertisement
Tags :
Advertisement

.

×