Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : લ્યો બોલો... વસ્ત્રાલમાં AMC ની ડ્રેનેજ Pumping Station ની બહાર જ પડ્યો મસમોટો ભૂવો

અમદાવાદમાં AMC ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વસ્ત્રાલ વિસ્તારમાં AMC ની ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે. નોંધનીય છે કે મહિના અગાઉ પણ અહીં જ ભૂવો પડ્યો હતો. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા રસ્તો બંધ...

અમદાવાદમાં AMC ની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. વસ્ત્રાલ વિસ્તારમાં AMC ની ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે. નોંધનીય છે કે મહિના અગાઉ પણ અહીં જ ભૂવો પડ્યો હતો. મુખ્ય માર્ગ પર ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે. 15 દિવસ પહેલા પડેલા ભૂવાનું સમારકામ કરાયું હતું.

Advertisement

Tags :
Advertisement

.