Ahmedabad : નરોડામાં પોલીસ સ્ટેશનની PCR માંથી દારૂ અને રોકડ મળી
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ મળવાના કેસે ચર્ચા જગાવી છે. ગાડીના ઈન્ચાર્જ સતીશ ઠાકોરની હાજરીમાં દારૂની બે બોટલ અને રૂ. 30,000 રોકડ રકમ મળી આવી હતી.
12:10 PM Jan 17, 2025 IST
|
Hardik Shah
- લો બોલો હવે પોલીસની ગાડીમાંથી દારૂ અને રોકડ મળી
- અમદાવાદના નરોડામાં પોલીસ સ્ટેશનની PCRમાંથી મળ્યો દારૂ
- ગાડીના ઈન્ચાર્જની હાજરીમાં દારૂની બે બોટલ મળી
- બે બોટલ સાથે 30 હજાર રોકડ રકમ મળી આવી
- ગાડીના ઈન્ચાર્જ સતીશ ઠાકોર અને હોમગાર્ડ સામે ફરિયાદ
- નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
- હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હતો દારૂ
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ મળવાના કેસે ચર્ચા જગાવી છે. ગાડીના ઈન્ચાર્જ સતીશ ઠાકોરની હાજરીમાં દારૂની બે બોટલ અને રૂ. 30,000 રોકડ રકમ મળી આવી હતી. આ ઘટનાને લઈને ગાડીના ઈન્ચાર્જ અને હોમગાર્ડ સામે ફરિયાદ દાખલ થઈ છે. તપાસમાં જાણવા મળ્યું કે દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લેવામાં આવ્યો હતો. નરોડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યું છે.
Next Article