ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 'ભારત માતા કી જય' નાં લગાવ્યા નારા

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિતિ નાગરિકો સાથે 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા. સાથે જ યુવાઓને તિરંગા યાત્રામાં ભાગ લેવા અને 15 મી ઓગસ્ટનાં રોજ 'હર...
07:32 PM Aug 13, 2024 IST | Vipul Sen
આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિતિ નાગરિકો સાથે 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા. સાથે જ યુવાઓને તિરંગા યાત્રામાં ભાગ લેવા અને 15 મી ઓગસ્ટનાં રોજ 'હર...

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ત્યાં ઉપસ્થિતિ નાગરિકો સાથે 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા. સાથે જ યુવાઓને તિરંગા યાત્રામાં ભાગ લેવા અને 15 મી ઓગસ્ટનાં રોજ 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી હતી.

Tags :
AhmedabadAmit ShahAzadi Ka Amrit MahotsavBharat Mata Ki JaiBhupendra PatelGujarat FirstGujarati NewsHar Ghar Tiranga AbhiyanHarsh SanghviIndia's Independence DayNikol Khodiar TempleOdhav Ring Roadpm narendra modiTiranga AbhiyanTiranga YatraViratnagar
Next Article