Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Minor Assault Case : 13 વર્ષની સગીરાને ચા બનાવવાના બહાને ઘરમાં બોલાવી પાડોશીએ આચર્યું દુષ્કર્મ

Ahmedabad Minor Assault Case : અમદાવાદના વટવા વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પાડોશી ઈમ્તિયાઝ શેખ ઉર્ફે બાબાએ ચા બનાવવાના બહાને સગીરાને પોતાના ઘરમાં બોલાવી કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
Advertisement

Ahmedabad Minor Assault Case : અમદાવાદના વટવા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષની સગીરાને ચા બનાવવાના બહાને પોતાના ઘરમાં બોલાવી પાડોશી ઈમ્તિયાઝ શેખ ઉર્ફે બાબાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. 4 સંતાનોનો પિતા ગણાતા આરોપીએ સગીરાની એકલતાનો લાભ ઉઠાવી આ ગંભીર ગુનો આચર્યો હતો. એટલું જ નહીં, ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલો બહાર આવતા પીડિતાના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ઈમ્તિયાઝ શેખ ઉર્ફે બાબાની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×