Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વટવામાં પાડોશીએ જ સગીરાને પીંખી નાખી, પરિણીત આરોપીની ધરપકડ

Ahmedabad: અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક સગીરા સાથે દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી ઈમ્તિયાઝ બાવા યુસુફ શેખે ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.
Advertisement

Ahmedabad: અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક સગીરા સાથે દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. પાડોશી ઈમ્તિયાઝ બાવા યુસુફ શેખે ચા બનાવવાના બહાને સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને ન જણાવવા ધમકી આપી હતી. સગીરા ઘરે મોડી પહોંચતા પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. 34 વર્ષીય પરિણીત અને ચાર સંતાન ધરાવતા આરોપીની વટવા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.....જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×