Ahmedabad Murder : ખાટલા ખાતર ખૂની ખેલ!
Ahmedabad Murder : અમદાવાદનાં શાહીબાગમાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી, પાનના ગલ્લાની બહાર પાથરેલો ખાટલો તુટેલો હોવાથી બેસવાની ના પાડતા એક સગીર સહિતનાં બે ભાઈઓએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ મામલે પોલીસે ગુનો દાખલ...
Advertisement
Ahmedabad Murder : અમદાવાદનાં શાહીબાગમાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી, પાનના ગલ્લાની બહાર પાથરેલો ખાટલો તુટેલો હોવાથી બેસવાની ના પાડતા એક સગીર સહિતનાં બે ભાઈઓએ ભેગા મળી યુવકને મોતને ઘાટ ઉતારી નાખ્યો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. જોકે હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે આરોપીની પુછપરછ હાથ ધરી છે.