Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad News : 36 હજારની લાંચ મામલે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ

લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Advertisement

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગમાં લાંચ લેનારા અધિકરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંચ લેતા ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરની 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરવાના બદલામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ વચેટિયા મારફતે 36,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ મામલે વડોદરા ACB દ્વારા છટકું ગોઠવીને તેમને લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા તેમના વિરુદ્ધ સસ્પેન્શનના કડક પગલાં લેવામાં આવ્યા છે.........જુઓ અહેવાલ...........

Tags :
Advertisement

.

×