Ahmedabad : ISIS આતંકવાદી કેસમાં NIAએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
ISIS આતંકવાદી કેસમાં NIA એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એરંડાના બીજમાંથી ઝેર બનાવવાનો આતંકીઓનો પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Advertisement
ISIS આતંકવાદી કેસમાં NIA એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એરંડાના બીજમાંથી ઝેર બનાવવાનો આતંકીઓનો પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને સામૂહિક ઝેર આપવાનું હચમચાવી દેતું ષડ્યંત્ર હતું. આતંકી સૈયદ મોહિયુદ્દી 'રાઈઝીન' ઝેર બનાવવાની તૈયારીમાં હતો. આ સાથે મોટા આતંકી હુમલાની ફિરાકમાં ISIS ના આતંકીઓ હતા. નવેમ્બર 2025 માં ગુજરાત ATS એ ત્રણ આતંકીઓને ઝડપ્યા હતા. મુખ્ય આરોપી મોહિયુદ્દીન કલોલ ટોલ પ્લાઝા પાસેથી પકડાયો હતો......જુઓ આ સંપૂર્ણ અહેવાલ......
Advertisement


