Ahmedabad Nikol Accident : માં નબીરા Viral Chaudhary ની દારૂપાર્ટીના કારણે 3 લોકોના મોત
અમદાવાદમાં નિકોલ અકસ્માતમાં મોટા સમાચાર આવ્યા છે. વિરલ ચૌધરીના પાપે વધુ એકનું મોત નીપજ્યું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત સ્નેહલ વસોયાનું મોત થયું છે.
Advertisement
અમદાવાદમાં નિકોલ અકસ્માતમાં મોટા સમાચાર આવ્યા છે. વિરલ ચૌધરીના પાપે વધુ એકનું મોત નીપજ્યું છે. સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત સ્નેહલ વસોયાનું મોત થયું છે. નબીરાની દારૂપાર્ટીના કારણે વધુ એખ પરિવાર પીંખાયો છે. મૃતક સ્નેહલના પતિ કાર્તિક વસોયા હજું પણ સારવાર હેઠળ છે. અગાઉ માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિરલ ચૌધરીના કહેરથી અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે. સારવાર દરમિયાન સ્નેહલ વસોયાનું મોત નિપજતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્નેહલ વસોયાનો મૃતદેહ સ્વીકારવા પરિવારે ઇન્કાર કર્યો છે.....જુઓ અહેવાલ....

