Drunk car driver once again in Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર નબીરા બેફામ
વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર...
Advertisement
- વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને લીધા અડફેટે
- હિમાલયા મોલ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત
- અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી
અમદાવાદમાં ફરી એકવાર નશેડી કાર ચાલકે આતંક મચાવ્યો છે. જેમાં વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે અનેકને અડફેટે લીધા છે. તેમાં હિમાલયા મોલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. તથા અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે મારામારી પણ કરી છે. અકસ્માત બાદ સ્થાનિકો સાથે મારામારી કરતા વીડિયો સામે આવ્યા છે. તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Advertisement