Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 વર્ષનાં બાળકમાં જોવા મળ્યા લક્ષણ

અમદાવાદમાં (Ahmedabad) હ્યુમન મેટાન્યુમોવાઇરસનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. 4 વર્ષનાં બાળકમાં હાલ HMPV નાં લક્ષણ જોવા મળ્યા છે. છેલ્લા એક મહિનાથી બાળકને શરદી-ઉધરસ અને તાવનાં લક્ષણ હતા.
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) હ્યુમન મેટાન્યુમોવાઇરસનો (HMPV) વધુ એક કેસ નોંધાયો છે. 4 વર્ષનાં બાળકમાં હાલ HMPV નાં લક્ષણ જોવા મળ્યા છે. છેલ્લા એક મહિનાથી બાળકને શરદી-ઉધરસ અને તાવનાં લક્ષણ હતા. હાલ, બાળક એસજીવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં HMPV નાં કુલ 7 દર્દીઓએ સારવાર લીધી છે.

Advertisement
Tags :
Advertisement

.

×