Ahmedabad : શહેરની જાણીતી રેસ્ટોરન્ટમાંથી મંગાવ્યા છોલે ભટૂરે, નીકળ્યા વંદા
તાજેતરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર સાથે જે થયું તે વાંચીને તમે ચોંકી જશો. જણાવી દઇએ કે, પરિવારે ગ્વાલિયામાંથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા છોલે ભટૂરે મંગાવ્યા હતા જેમાંથી એક નહીં, પરંતુ બે વંદા નીકળ્યા હોવાનો તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે.
Advertisement
Ahmedabad : તાજેતરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા પટેલ પરિવાર સાથે જે થયું તે વાંચીને તમે ચોંકી જશો. જણાવી દઇએ કે, પરિવારે ગ્વાલિયામાંથી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા છોલે ભટૂરે મંગાવ્યા હતા જેમાંથી એક નહીં, પરંતુ બે વંદા નીકળ્યા હોવાનો તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. આ ઘટનાએ શહેરમાં ખાદ્ય સુરક્ષા અને હાઈજીનના ધોરણો અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. પટેલ પરિવારનો આ અનુભવ ખોરાક ઉદ્યોગમાં ગુણવત્તા જાળવવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો : TikTok Influencer Valeria Marquez : લાઇવસ્ટ્રીમ દરમિયાન મોડેલની હત્યા, Video Viral
Advertisement
Advertisement