Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad PG Issue : Ahmedabad શહેરમાં ગેરકાયદે PG સામે સ્થાનિકોનો રોષ

નિકોએ નાયબ મ્યુ. કમિશનરને આ અંગે આવેદન આપીને નોંધણી વિનાના PG સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
Advertisement

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે PG સામે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિકોએ નાયબ મ્યુ. કમિશનરને આ અંગે આવેદન આપીને નોંધણી વિનાના PG સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 109 PG ની નોંધણી થયેલી છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જ 200 થી વધુ ગેરકાયદે PG હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. જોધપુર ગામમાં 100 થી વધુ ગેરકાયદે PG હોવાનો આક્ષેપ થયા છે... આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકોએ માગ ઉચ્ચારી છે.......જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×