Ahmedabad Plane Crash: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાથી કરુણાંતિકા સર્જાતા અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું.
Advertisement
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાથી કરુણાંતિકા સર્જાતા અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલના નેતૃત્વમાં આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી. રાજીવગાંધી ભવનથી કોચરબ આશ્રમ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી....જુઓ અહેવાલ...
Advertisement