Ahmedabad Plane Crash : Ahmedabad વિમાન દુર્ઘટના બાદ DNA સેમ્પલની કામગીરી યથાવત
12 મી જૂને અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા એક માત્ર પેસેન્જર વિશ્વાસ કુમારને સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. તેમણે પોતાના ભાઈની અંતિમક્રિયામાં પણ ભાગ લીધો.
02:59 PM Jun 18, 2025 IST
|
Hardik Prajapati
Ahmedabad Plane Crash : એરઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ 12મી જૂને ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડ્સમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ધડાકાભેર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 241 પેસેન્જર્સના કરુણ મૃત્યુ થયા હતા. આ ફ્લાઈટમાંથી એક માત્ર જીવિત પેસેન્જર વિશ્વાસ કુમાર (Vishwas Kumar) ને સિવિલ હોસ્પિટલમાંથી ગત રોજ સાંજે 7.30 કલાકે ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. વિશ્વાસ કુમારે ડિસ્ચાર્જ બાદ તેમના ભાઈની અંતિમક્રિયામાં પણ ભાગ લીધો. જૂઓ અહેવાલ......
Next Article