Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : 275 મૃતકોને ગોંડલના યુવકની અનોખી શ્રદ્ધાંજલિ

ગોંડલના યુવકે 12મી જૂને અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાના 275 મૃતકોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ....
Advertisement

Ahmedabad Plane Crash : ગોંડલના ઋષભ નામના યુવકે અમદાવાદ વિમાન દુર્ઘટનાના 275 મૃતકોને વિશિષ્ટ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ યુવકે સમગ્ર વિમાન દુર્ઘટના દર્શાવતા દ્રશ્યોને એક રંગોળીમાં સમાવી લીધા છે. ઋષભે આ રંગોળીમાં વિજય રુપાણીની ઈમેજ પણ બનાવી છે. આ રંગોળી તૈયાર કરતા ઋષભે 7 કલાકનો સમય લાગ્યો હતો. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×