Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : Google એ પીડિતોની યાદમાં આ રીતે શોક વ્યક્ત કર્યો

ટેકનોલોજી જાયન્ટ ગૂગલે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર કાળો રિબન મુકી છે. આ દુઃખદ ચિહ્ન સર્ચ બારની નીચે મૂકવામાં આવ્યું છે.
Advertisement

Ahmedabad Plane Crash : ટેકનોલોજી જાયન્ટ ગૂગલે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે તેના સર્ચ એન્જિનના હોમપેજ પર કાળો રિબન મુકી છે. આ દુઃખદ ચિહ્ન સર્ચ બારની નીચે મૂકવામાં આવ્યું છે. જ્યારે માઉસ તેના પર ફરે છે, ત્યારે તે સંદેશ પ્રદર્શિત કરે છે: "દુ:ખદ વિમાન દુર્ઘટનાના પીડિતોની યાદમાં."

Advertisement
Tags :
Advertisement

.

×