Ahmedabad Plane Crash : "ગુજરાતે એક લોકપ્રિય સમાજસેવી નેતા ગુમાવ્યા" Rushikesh Patel
ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા છે. તેમણે સદગત વિજ્ય રુપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Advertisement
Ahmedabad Plane Crash : ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા છે. તેમણે સદગત વિજ્ય રુપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભાજપ અને ગુજરાતે એક સમાજસેવી આગેવાન ગુમાવ્યાં છે. સદગત વિજયભાઈ રુપાણી વિદ્યાર્થીકાળથી જ સંઘર્ષ કરતા રહ્યા હતા. આ દુઃખદ પળોમાં વિજયભાઈ રુપાણીના પરિવારજનોને શક્તિ મળે તેવી પ્રાર્થના. જૂઓ અહેવાલ......
Advertisement