Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈએ શ્રદ્ધાંજલિ પાઠવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી છે.
12:01 AM Jun 13, 2025 IST
|
Vipul Sen
Ahmedabad Plane Crash : અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદની મુલાકાતે આવ્યા છે. અહીં, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી છે. કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
Next Article