ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: વતનમાં PM Modi । ટ્વીન સિટીને Metro ની ભેટ

Metro Phase-2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી,...
03:01 PM Sep 16, 2024 IST | VIMAL PRAJAPATI
Metro Phase-2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી,...

Metro Phase-2: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, મેટ્રો ફેઝ-2 મોઢેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. એટલું જ નહીં પરંતુ Metro Phase-2 નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. જે મેટ્રોના બીજા ફેઝનો પીએમ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે.

Tags :
AhmedabadAhmedabad NewsGujarati NewsMetro Phase 2PM Modi In GujaratPM Modi inaugurated Metro Phase-2
Next Article