ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : લોકસભાની ચૂંટણીની તૈયારી, યુથ કોંગ્રેસે ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરી Watch

લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. 18થી 24 વયના યુવાનો પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ‘મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને...
09:12 PM Nov 02, 2023 IST | Dhruv Parmar
લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. 18થી 24 વયના યુવાનો પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ‘મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને...

લોકસભાની ચૂંટણીને લઈને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં ‘પહેલા વોટ ફોર ઇન્ડિયા’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. 18થી 24 વયના યુવાનો પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં ‘મેરા પહેલા વોટ મોહબ્બ્ત કે નામ’ મતદાન કરીને દેશમાં પરિવર્તન કરવા માટે પોતાની ભાગીદારી નોંધાવશે. આ ઉપરાંત યુથ કોંગ્રેસના મહામંત્રી સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો : Watch : સરકાર સાથે બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોએ હાલ હડતાળ કરી સ્થગિત

Tags :
'Phela Vote for India campaignAhmedabadGujaratIndia Youth CongressLok Sabha Electionswatch
Next Article