Ahmedabad Heavy Rains : Ahmedabad શહેરમાં સવારથી વરસાદી માહોલ
Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ જળબંબાકાર Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વાસણા બેરેજના 27 ગેટ ખોલ્યા છે....
08:01 AM Sep 07, 2025 IST
|
SANJAY
- Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
- ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે
- ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ જળબંબાકાર
Ahmedabad Rain: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વાસણા બેરેજના 27 ગેટ ખોલ્યા છે. ત્યારે સાબરમતી નદિ બે કાંઠે થઇ છે. તેમજ ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં વરસાદી માહોલ છે. મોડી રાતથી ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ જળબંબાકાર થયા છે. જેમાં ગોતા, જગતપુર, ચાંદખેડા, મોટેરામાં ધોધમાર વરસાદ છે. તથા રાણીપ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે.
Next Article