Ahmedabad Rain LIVE : ત્રણ કલાક બચીને રહેજો અમદાવાદીઓ!
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે Ahmedabad Rain: અમદાવાદમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર...
12:39 PM Jul 28, 2025 IST
|
SANJAY
- શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે
- સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો
- 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
Ahmedabad Rain: અમદાવાદમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ગોતા, ચાંદલોડિયા, SG હાઇવે પર જળબંબાકાર થયુ છે. તેમજ સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરા અતિભારે વરસાદ છે. ત્યારે આગામી ત્રણ કલાક અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે. અનરાધાર વરસાદથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.
Next Article