Ahmedabad Rain: અમદાવાદના સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વરસાદ, જુઓ Video
Ahmedabad Rain : અમદાવાદના સરસપુર વોરાના રોજા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો પાણીમાં ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા.
Advertisement
Ahmedabad Rain : અમદાવાદના સરસપુર વોરાના રોજા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો પાણીમાં ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા. દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવાથી સ્થાનિકોએ ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના તંત્રના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે.

