Ahmedabad Heavy Rain: શહેરમાં ધોધમાર વરસાદ , ઘણા વિસ્તારો થયા જળબંબાકાર
જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદને લઈ રેડ એલર્ટ છે. જેમાં અમદાવાદમાં...
Advertisement
- જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે
- જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે
- રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં 1 વાગ્યા સુધી વરસાદને લઈ રેડ એલર્ટ છે. જેમાં અમદાવાદમાં મેઘરાજાની ધબધબાટી છે. તેમાં જશોદાનગરમાં કેનાલ તૂટવાની તૈયારી છે. જો કેનાલ તૂટશે તો આ વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાશે. જશોદાનગર જય ગરવી ગુજરાત સોસાયટી પાણીમાં ગરકાવ થઇ છે. તથા વિજયપાર્ક સોસાયટીમાં પાણી નહીં પણ પાણીમાં સોસાયટી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ રોડ ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
Advertisement


