Ahmedabad Rain : Ahmedabad માં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસર્યા પાણી, જુઓ VIDEO
Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. ખાસ કરીને ત્રાગડ વિસ્તારમાં જાહેર રોડ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Advertisement
Ahmedabad Rain : અમદાવાદમાં વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. ખાસ કરીને ત્રાગડ વિસ્તારમાં જાહેર રોડ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, એટલું જ નહીં, ત્રાગડની 'શિક્ષાપત્રી સ્કાયવ્યુ' જેવી સોસાયટીઓના બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા મિલકતોને નુકસાનની સાથે લોકોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. જુઓ વીડિયો....
Advertisement

