Ahmedabad Rath Yatra 149 : અમદાવાદમાં 149મી રથયાત્રામાં થશે બે ખાસ મામેરા
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Advertisement
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રાને લઈ ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભક્તો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. 25 વર્ષો બાદ જૂની પરંપરા ફરીથી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જે હેઠળ હવે જૂના રણછોડરાય મંદિરે પણ મામેરું થશે. આમ, આ વર્ષે જૂના અને નવા રણછોડરાય મંદિરે મામેરું થશે. માહિતી અનુસાર, યજમાન બાદ મંદિરનું અલગ ખાસ મામેરું થશે. આમ આ વર્ષે બે મામેરા થશે........જુઓ અહેવાલ......

