Ahmedabad Rath Yatra 2025 : નીજ મંદિર પહોંચ્યાં રથ, શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન
ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સુક્તા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
11:54 PM Jun 27, 2025 IST
|
Vipul Sen
અમદાવાદમાં આજે 148 મી રથયાત્રા યોજાઈ હતી. દિવસભર રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તોમાં ભારે ઉત્સુક્તા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવસભરની નગરચર્યા બાદ રથયાત્રા રાતે જમાલપુર જગન્નાથ મંદિરે પરત ફરી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ....જુઓ અહેવાલ...
Next Article