Ahmedabad Rath Yatra 2025 : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પરિવાર સાથે મંગળા આરતી કરી
અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં હાજર રહેલા સાધુ-સંતોના આશીર્વાદ લીધા હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે ભગવાનના દ્વાર ખુલ્યા, અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી...
Advertisement
- અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા
- અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં હાજર રહેલા સાધુ-સંતોના આશીર્વાદ લીધા
- હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે
ભગવાનના દ્વાર ખુલ્યા, અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા છે. અમિત શાહ દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી છે. આ સાથે અમિત શાહે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે આરતીમાં હાજર રહેલા સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે.
Advertisement


