Ahmedabad RathYatra 2025 : ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયું અમદાવાદ
18 ગજરાજ, 30 અખાડા, વિવિધ ઝાંખીનાં 101 ટ્રક, 18 ભજન મંડળી, 3 બેન્ડ જોડાયા છે. રથયાત્રામાં આખું અમદાવાદ ભક્તીમય બન્યું છે.
10:22 PM Jun 27, 2025 IST
|
Vipul Sen
આજે અમદાવાદનાં જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, વિવિધ ઝાંખીનાં 101 ટ્રક, 18 ભજન મંડળી, 3 બેન્ડ જોડાયા છે. રથયાત્રામાં આખું અમદાવાદ ભક્તીમય બન્યું છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાનની એક ઝલક જોઈ ધન્યતા અનુભવી છે...જુઓ અહેવાલ....
Next Article