Ahmedabad Rathyatra 2025 : રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીના ભંડારાનું ભવ્ય આયોજન
અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2000 કરતા વધુ સાધુ-સંતો પ્રસાદ ગ્રહણ કરશે.
05:37 PM Jun 25, 2025 IST
|
Vishal Khamar
અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2000 કરતા વધુ સાધુ-સંતો પ્રસાદ ગ્રહણ કરશે. ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા સાધુ-સંતો પ્રસાદ ગ્રહણ કરશે. જ્યારે 25000 ભક્તો ભંડારામાં મહાપ્રસાદ ગ્રહણ કરશે. મહાપ્રસાદમાં વિવિધ પ્રકારની વાનગીઓ હશે. જેમાં કાળી રોટી, ધોળી દાળ, માલપુઆ, દૂફકાપનો પ્રસાદ હશે. જગન્નાથજીના આશીર્વાદ ગ્રહણ કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
Next Article