Ahmedabad RathYatra 2025 : ત્રિવેદી પરિવારે હરખભેર ભર્યું ભગવાનનું મામેરું
મોસાળ સરસપુર ખાતે વર્ષો પહેલા રથયાત્રા વિસામો લેવાતો, આજે પણ મોસાળની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
06:44 PM Jun 27, 2025 IST
|
Vipul Sen
ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોસાળ સરસપુર ખાતે વર્ષો પહેલા રથયાત્રા વિસામો લેવાતો, આજે પણ મોસાળની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. અમાસ અને બીજ સુધી સંતોને દક્ષિણા, વસ્ત્રો અને પ્રસાદ અપાય છે. ત્રિવેદી પરિવારે હરખભેર ભગવાનનું મામેરું ભર્યું છે.....જુઓ અહેવાલ....
Next Article