Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rathyatra 2026 : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તૈયારી

અમદાવાદમાં રથયાત્રાને લઈને હવે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. જણાવી દઈએ કે, ભગવાનના ત્રણેય રથનાં બે-બે પૈડા બદલાશે.
Advertisement

અમદાવાદમાં રથયાત્રાને લઈને હવે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. જણાવી દઈએ કે, ભગવાનના ત્રણેય રથનાં બે-બે પૈડા બદલાશે. બલભદ્રજીના રથના પૈડા બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ નવા પૈડા લગાવ્યા બાદ રથનો ટ્રાયલ પણ સફળ રહ્યો છે. રથોની 95 ટકા કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. તૈયારીઓ પૂર્ણ કરવા મંદિર ટ્રસ્ટ સતત કાર્યરત છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યાનુસાર, રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી તૈયારીઓ સમયસર પૂર્ણ થઈ જશે.......જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×