Ahmedabad RCB Wins Second IPL trophy : બીજી ટ્રોફી જીત્યા બાદ RCB ફેન્સમાં જશ્નનો માહોલ
Ahmedabad RCB Wins Second IPL trophy : IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) ના વિજય બાદ અમદાવાદ (Ahmedabad) માં અડધી રાત્રે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો, જ્યાં જીતની ખુશીમાં RCB ના ફેન્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Advertisement
Ahmedabad RCB Wins Second IPL trophy : IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru) ના વિજય બાદ અમદાવાદ (Ahmedabad) માં અડધી રાત્રે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો, જ્યાં જીતની ખુશીમાં RCB ના ફેન્સ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને નાચી-ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી. વિરાટ કોહલી (Virat Kohli) ના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ખાસ કરીને કોહલીની ઈનિંગને લઈને ચાહકોમાં અનેરો આનંદ હતો અને ફેન્સનું માનવું હતું કે તેમની છેલ્લી સિક્સ જીત પર 'ચેરી ઓન ધ કેક' જેવી રહી, જેને જોવાની ખૂબ જ મજા આવી હતી. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


