Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Road Potholes : અમદાવાદના રોડ-રસ્તા લોકો માટે માથાનો દુખાવો બન્યા

અમદાવાદમાં મેઘરાજા હાલ વિરામ લીધો છે. પરંતુ, તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
Advertisement

અમદાવાદમાં મેઘરાજા હાલ વિરામ લીધો છે. પરંતુ, તાજેતરમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વિવિધ વિસ્તારોમાં નાના-મોટા ખાડા પડવાથી વાહનચાલકો અને રાહદારીઓની હાલાકી વધી છે. નાના ચિલોડાના ન્યુ શાહીબાગમાં રોડ કમરતોડ બન્યા છે. રોડ પર મોટા ખાડા અને ખાડામાં વરસાદી પાણી ભરાયા છે. ખાડામાં પટકાતા વાહનચાલકોના હાલ બેહાલ થયા છે. નાના ચિલોડાના ન્યુ શાહીબાગમાં રોડ બિસ્માર હાલતમાં જોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો અને રોડ-રસ્તાનું જલદી સમારકામ કરવા માગ ઊઠી છે.............જુઓ અહેવાલ............

Tags :
Advertisement

.

×