Ahmedabad: ધોરણ 7 થી 12 ના વિદ્યાર્થીઓએ બનાવેલો SanskarSat-1 આવતીકાલે ISRO કરશે લોન્ચ
અમદાવાદથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે, જ્યાં સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું છે.
Advertisement
અમદાવાદથી એક ગૌરવસભર સમાચાર સામે આવ્યા છે, જ્યાં સંસ્કારધામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વર્ગખંડની સીમાઓ પાર કરી અંતરિક્ષ સુધી ઝંપલાવ્યું છે. અમદાવાદ સ્થિત સંસ્કારધામનાં ધોરણ 7થી 12 સુધીના 15 જેટલા વિદ્યાર્થીઓએ પોતે જ ડિઝાઇન કરી અને પરીક્ષણ કરેલો વિદ્યાર્થી ઉપગ્રહ 'સંસ્કાર સેટ-1' (SanskarSat-1) હવે ISRO દ્વારા આવતીકાલે અંતરિક્ષમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.... જુઓ અહેવાલ....
Advertisement


