Ahmedabad Seventh Day School : સિંધી સમાજના આગેવાનો દુકાનો બંધ કરાવવા નીકળ્યા
Seventh day School: મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ ગઇકાલે શાળા અને દુકાનો બંધ રાખવાના વાયરલ મેસેજ બાદ નિર્ણય લેવાયો તકેદારીના ભાગરૂપે શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો Ahmedabad Seventh day School: અમદાવાદના મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે....
Advertisement
- Seventh day School: મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ
- ગઇકાલે શાળા અને દુકાનો બંધ રાખવાના વાયરલ મેસેજ બાદ નિર્ણય લેવાયો
- તકેદારીના ભાગરૂપે શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Ahmedabad Seventh day School: અમદાવાદના મણિનગર, ખોખરાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદની પરિસ્થિતિને લઈ નિર્ણય લેવાયો છે. ગઇકાલે શાળા અને દુકાનો બંધ રાખવાના વાયરલ મેસેજ બાદ નિર્ણય લેવાયો છે. મણીનગર, ખોખરાની શાળા સંચાલકોએ શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે. તથા જે વિદ્યાર્થીઓ શાળામાં આવી રહ્યાં છે તેમને પરત મોકલાઈ રહ્યાં છે. તેમજ તકેદારીના ભાગરૂપે શાળાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Advertisement


