Bhavnagar માં યોજાનાર Koli Samaj ની ન્યાય સભાના પોસ્ટર ફાડનારની ધરપકડ
ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું સંમેલન યોજાવવાનું છે. નવનીત બાલદીયા કેસમાં કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement
ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું સંમેલન યોજાવવાનું છે. નવનીત બાલદીયા કેસમાં કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંગે માહિતી આપવાનાં હેતુથી હાદાનગર અને આસપાસ વિસ્તારમાં સભાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ, આ પોસ્ટરને અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન ફાડવામાં આવ્યા હતા. જે અંગે કોળી સમાજનાં આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. આ અંગે પોલીસે કાર્યવાહી કરી બે યુવકની ધરપકડ કરી છે....જુઓ અહેવાલ.....
Advertisement


