ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: Shree Siddhi Group Pvt. Ltd. દ્વારા ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાનાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 'શ્રી સિદ્ધિ ગ્રૂપ પ્રા. લિ.' દ્વારા SG હાઇવે ખાતે આવેલા ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં ગણેશ પંડાલમાં ધામધૂમથી ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ...
12:35 PM Sep 07, 2024 IST | Vipul Sen
આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાનાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 'શ્રી સિદ્ધિ ગ્રૂપ પ્રા. લિ.' દ્વારા SG હાઇવે ખાતે આવેલા ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં ગણેશ પંડાલમાં ધામધૂમથી ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ...

આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાનાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 'શ્રી સિદ્ધિ ગ્રૂપ પ્રા. લિ.' દ્વારા SG હાઇવે ખાતે આવેલા ગણેશ મેરિડિયન બિલ્ડિંગમાં ગણેશ પંડાલમાં ધામધૂમથી ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દસ દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવશે.

Tags :
AhmedabadGanapati BappaGanesh ChaturthiGanesh MeridianGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsSG HighwayShree Siddhi Group Pvt. Ltd
Next Article