Ahmedabad: International Yoga Day ની રાજ્યસ્તરીય ઉજવણી, CM Bhupendra Patel પણ રહ્યા હાજર
આધુનિક સમયમાં યોગનું મહત્ત્વ દર્શાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું
Advertisement
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યસ્તરીય ઉજવણી કરાઈ. 1000 NCC કેડેટ્સ અને ટ્રેનિંગ સ્ટાફ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોગા કરી ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર હતા. આધુનિક સમયમાં યોગનું મહત્ત્વ દર્શાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. NCC ગૃપ કમાન્ડર દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જુઓ અહેવાલ....
Advertisement