Ahmedabad : Swami Narayan । હવે કાળભૈરવ પર વિવાદ કરતા કયારે રોકાશે આ સ્વામીઓ?
વિવાદાસ્પદ ટિપ્પણીનાં દોરમાં વધુ એક સ્વામીનો વીડિયો વાયરલ! હવે કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વીડિયો આવ્યો સામે! કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી : સ્વામી Ahmedabad : વિવાદાસ્પદ ટિપ્પ્ણીનાં દોર વચ્ચે વધુ એક સાધુનો વિવાદિત વીડિયો...
12:12 PM Mar 05, 2025 IST
|
SANJAY
- વિવાદાસ્પદ ટિપ્પણીનાં દોરમાં વધુ એક સ્વામીનો વીડિયો વાયરલ!
- હવે કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વીડિયો આવ્યો સામે!
- કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી : સ્વામી
Ahmedabad : વિવાદાસ્પદ ટિપ્પ્ણીનાં દોર વચ્ચે વધુ એક સાધુનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે, જેમાં સાધુ કાળભૈરવ ભગવાન (Kalbhairav) અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે. આ વાઇરલ વીડિયોમાં સાધુ કહે છે કે, 'કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી અને કાળભૈરવે કહ્યું પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ. કાળભૈરવે કહ્યું કે અમને માફ કરો, અમારા પર કૃપા કરો'. સંપ્રદાયનાં વધુ એક સ્વામીનાં આ વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
Next Article