ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા લગાવવામાં આવેલા કિલર બમ્પ રસ્તા પરથી ગુમ

Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક (Traffic) એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 5 મહિના પહેલા જે લોકો રોંગ સાઈડ (Wrong Side) પર જતા હોય તે જગ્યાએ કિલર...
04:09 PM Jan 27, 2024 IST | Hardik Shah
Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક (Traffic) એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 5 મહિના પહેલા જે લોકો રોંગ સાઈડ (Wrong Side) પર જતા હોય તે જગ્યાએ કિલર...

Ahmedabad : અમદાવાદમાં ટ્રાફિક (Traffic) એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 5 મહિના પહેલા જે લોકો રોંગ સાઈડ (Wrong Side) પર જતા હોય તે જગ્યાએ કિલર બમ્પ (Killer Bump) નાખવામાં આવ્યા હતા. જેથી મહદ અંશે પણ ટ્રાફિકની સમસ્યા ઓછી થઇ શકે. પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમે તપાસ કરી કે તો ખબર પડી કે ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવાના હેતુથી લગાવવામાં આવેલ કિલર બમ્પ ગાયબ થઇ ગયો છે. જીહા, જાણીને નવાઈ લાગશે પણ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અમદાવાદના ચાણક્યપુરી (Chankyapuri) બ્રિજની સાઈડમાં તપાસ કરી કે જ્યા આ કિલર બમ્પ લગાવવામાં આવ્યો હતો તે અહીં કોઇ કારણોસર હટાવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - નીતિશ કુમારનું જુનું નિવેદન વાયરલ – મરી જવાનું પસંદ કરીશ પણ NDA માં નહીં જાઉ

આ પણ વાંચો - Porbandar News: શ્રી રામ સિ સ્વિમિંગ ક્લબ દ્વારા ઘૂઘવાતા દરિયામાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad Muncipal CorporationAhmedabad NewsAMCChankyapuriGujaratGujarat FirstGujarat NewsTraffic problem
Next Article