Ahmedabad : ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી, અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી
5 ઋષિકુમારોએ સાત વર્ષની અથાક મહેનતના અંતે સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જે વિદ્યાલય માટે ગૌરવની વાત છે. આ મહાવિદ્યાલયમાં લગભગ 200 ઋષિકુમારો તદ્દન નિઃશુલ્ક અભ્યાસ કરે છે, જ્યાં તેમને 4 વેદ સહિત વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન વિદ્વાન પંડિતો દ્વારા આપવામાં આવે છે.
Advertisement
- ઋષિકુમારોએ સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરી અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી
- મહાવિદ્યાલયમાં ચાર વેદ સહિત વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ
- વિદ્યાલયમાં 200 ઋષિકુમારો કરે છે તદ્દન નિ:શુલ્ક અભ્યાસ
- વિદ્વાન પંડિતો દ્વારા કરાવાય છે અભ્યાસ
- સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને 5 ઋષિકુમારે સફળતા પ્રાપ્ત કરી
- 7 વર્ષની અથાક મહેનતના અંતે ઋષિકુમારોએ સફળતા મેળવી
Ahmedabad : 5 ઋષિકુમારોએ સાત વર્ષની અથાક મહેનતના અંતે સંપૂર્ણ ઋગ્વેદ કંઠસ્થ કરીને એક અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે, જે વિદ્યાલય માટે ગૌરવની વાત છે. આ મહાવિદ્યાલયમાં લગભગ 200 ઋષિકુમારો તદ્દન નિઃશુલ્ક અભ્યાસ કરે છે, જ્યાં તેમને 4 વેદ સહિત વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન વિદ્વાન પંડિતો દ્વારા આપવામાં આવે છે. આ 5 ઋષિકુમારોની આ સફળતા, પૌરાણિક ભારતીય શિક્ષણ પદ્ધતિની મહત્તા અને તેના ઊંડાણપૂર્વકના અભ્યાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
આ પણ વાંચો : Mudda Ni Vaat LIVE : હજારો કિલો વિસ્ફોટક હજુ પણ ગુમ, તપાસમાં ઉઠ્યા ચોંકાવનારા સવાલો
Advertisement
Advertisement


