Ahmedabad : કોરોનાથી બે મહિલાના મોત, ૩ વર્ષ બાદ ફરી કોરોનાનો કહેર
ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે શાહઆલમમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું હોસ્પિટલમાં મોત થયુ દેશમાં કોરોના ફરી પાછો આવ્યો છે. જેમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 2...
Advertisement
- ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે
- શાહઆલમમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત
- 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું હોસ્પિટલમાં મોત થયુ
દેશમાં કોરોના ફરી પાછો આવ્યો છે. જેમાં ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કોરોનાથી 2 મોત થયા છે. તેમાં અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારના શાહઆલમમાં રહેતા 47 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તથા 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું હોસ્પિટલમાં મોત થયુ છે. યુવતીને શ્વાસોશ્વાસની તકલીફ હતી.
Advertisement