Ahmedabad Udgam School PIL: અમદાવાદની ઉદ્દગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં PIL
અમદાવાદની ઉદ્દગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં PIL કરવામાં આવી હતી. જો કે, જાહેરહિતની અરજી પર સુનાવણીનો HC એ ઈન્કાર કર્યો છે.
Advertisement
અમદાવાદની ઉદ્દગમ સ્કૂલ સામે હાઈકોર્ટમાં PIL કરવામાં આવી હતી. જો કે, જાહેરહિતની અરજી પર સુનાવણીનો HC એ ઈન્કાર કર્યો છે. અરજીમાં પૂરતી માહિતી ન હોવાથી સુનાવણીનો ઈન્કાર કરાયો હોવાની માહિતી છે. અરજદાર દ્વારા અરજી પરત ખેંચવામાં આવી છે. કી સ્ટોન દ્વારા ટ્યૂશન ચાલતા હોવાની ફરિયાદ કરાઈ હતી. 11 સાયન્સનાં વિદ્યાર્થીને કી સ્ટોન દ્વારા ભણાવાનો દાવો અરજીમાં કરાયો હતો. પુરાવા હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાની ફરિયાદ કરાઈ હતી.... જુઓ અહેવાલ....
Advertisement


