Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : સોલા ખાતે UHM Amitbhai Shahએ કર્યું ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ

ઉપરાંત, ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલ સહિત પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ DyCM નીતિનભાઈ પટેલ, સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય જે. એસ. પટેલ, શ્રી સિદ્ધિ ગૃપના ચેરમેન મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત, ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલ સહિત પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×