Ahmedabad : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે શકરી તળાવનું કર્યું લોકાર્પણ
Ahmedabad : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે.
04:54 PM Dec 07, 2025 IST
|
Hardik Shah
Ahmedabad : અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે સરખેજ વોર્ડમાં સકરી તળાવનું લોકાર્પણ કર્યું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સકરી તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. રૂપિયા 16.21 કરોડના ખર્ચે ફેસ 2 અંતર્ગત રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જેમાં સરખેજ વિસ્તારના સ્થાનિકોને ભેટ મળશે. સકરી તળાવમાં વુક્ષારોપણ પણ કેન્દ્રીયગૃહ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં લોકાર્પણ બાદ લોકો માટે સકરી તળાવ ખુલ્લું મૂકવામાં આવશે.
આ પણ વાંચો : LIVE: Amit Shah Gujarat Visit: ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્રો એનાયત
Next Article