Gujarat Unseasonal Rain : અમદાવાદમાં રાત્રે કુદરતનો પ્રકોપ: વાવાઝોડા સાથે માવઠું!
Unseasonal Rain Gujarat: અમદાવાદ (Ahmedabad) માં મોડી રાત્રે તેજ પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે (SG Highway) અને સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર અનેક વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા હતા. ફાયર વિભાગને 17...
Advertisement
Unseasonal Rain Gujarat: અમદાવાદ (Ahmedabad) માં મોડી રાત્રે તેજ પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એસજી હાઈવે (SG Highway) અને સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર અનેક વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા હતા. ફાયર વિભાગને 17 કોલ મળ્યા હતા, જેના આધારે ટીમોએ તાત્કાલિક વૃક્ષો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.
Advertisement


