Ahmedabad: વંદે ભારત Train સાથે હવે દોડશે વંદે Metro Train
ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન પણ જલદી પટરી પર દોડતી દેખાશે. મેટ્રો જેવી સુવિધા સાથે વંદે મેટ્રો ટ્રેન પણ દોડશે. ગઈકાલે સાંજે જ વંદે મેટ્રો સાબરમતી...
ભારતીય રેલવે તરફથી મુસાફરોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન સાથે હવે વંદે મેટ્રો ટ્રેન પણ જલદી પટરી પર દોડતી દેખાશે. મેટ્રો જેવી સુવિધા સાથે વંદે મેટ્રો ટ્રેન પણ દોડશે. ગઈકાલે સાંજે જ વંદે મેટ્રો સાબરમતી પહોંચી હતી. ટૂંક સમયમાં વંદે મેટ્રોનું ટ્રાયલ રન શરુ થશે.
Advertisement